Gujarat

શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ, સાવરકુંડલામાં સમૂહ સફાઈ કાર્યક્રમનું આયોજન

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તારીખ ૨૭/ ૨/ ૨૦૨૩ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત, શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા કોલેજમાં એન.એસ.એસ વિભાગના ઉપક્રમે સમૂહ સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્વયંસેવિકા બહેનોએ ઉત્સાહથી ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબ, એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર પ્રા. છાયાબહેન શાહ,કો-ઓર્ડીનેટર ડો. કે.પી. વાળા, પ્રા.ડો .પ્રતિમાબેન શુક્લ , પ્રા.કે. બી પટેલ , પ્રા.ડો રુકસાનાબેન કુરેશી, પ્રા.ડો. હરિતાબેન જોશી,  નયનાબેન કાપડિયા ,ખુશ્બુબેન બગડા વગેરેએ સક્રિય સહયોગ આપ્યો.

IMG-20230227-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *