*આનંદ મેળો*
તારીખ : 18-1-23
અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ
શ્રી પ્રાથમિક કન્યાશાળાના આંગણે તારીખ 18-1- 23 ના રોજ આનંદ મેળા નું આયોજન કરેલ જ્યાં દાબેલી , ગ્રીન સેન્ડવીચ , ભેળ , પાણીપુરી , બટાકા ભૂંગળા , પોપકોન્સ, ગેમ્સ વગેરે રાખેલ જેમાં બાળકોએ અને તેના વાલીઓને વણઝાર ચાલુ રહી અને સાથે એસ.એમ.સી.ના અધ્યક્ષ શ્રી ચેતનભાઇ પીઠડીયા ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી વિપુલભાઈ દુધાત તેમજ આંગણવાડી વર્કરો તમામ હાજરી આપીને કાર્યક્રમમાં દિપાવ્યો હતો સાચા અર્થમાં આજે આનંદ મેળો સાર્થક થયો આ કાર્યક્રમમાં પ્રયોજકો શ્રી આચાર્ય શ્રી તથા સ્ટાફ પરિવારના સદા સહકારથી બાળકોને આજે અનેરો આનંદ આવ્યો બાળકોને નફા અને ટોચની બાબતને સહજ રીતે