Gujarat

શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા મહિલા વિજ્ઞાન મંડળને ગુજરાત સાયન્સસિટી ની નિઃશુલ્ક મુલાકાત કરાવવામાં આવી

શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા મહિલા વિજ્ઞાન મંડળને ગુજરાત સાયન્સસિટી ની નિઃશુલ્ક મુલાકાત કરાવવામાં આવી હતી.

ગુજકોસ્ટ  ગુજરાત સરકાર  શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ ઉપક્રમે અમદાવાદ સાયન્સસિટી ની મુલાકાત યોજવામાં આવી હતી. જેમાં ગુજકોષ્ટ દ્વારા એસ.ટી બસ તથા સાયન્સ સીટી  નિશુલ્ક દેખાડવામાં આવ્યું હતું.  તેમજ કાર્યક્રમ  જોવા માટે લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢમાં વ્યવસ્થા કરી આપવા માં આવેલ હતી.એકવાટિક ગેલેરી, રોબિટીક્સ,3ડી ફિલ્મશો,લેઝરશો,પ્લેનટ અર્થ,3ડી રંગોળી,વિજ્ઞાન પ્રદર્શન,બોટનીકલ ગાર્ડન, નેચર પાર્ક વગેરે જોઈને ખૂબ રસપ્રદ માહિતી મેળવી હતી. આ સાથે મહિલા વિજ્ઞાન કલબ દ્વારા ડો.નરોત્તમ શાહુ ગુજકોષ્ટ, સાયન્સસિટી તથા બ્રહ્માનંદજી જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ નો આભાર વ્યક્ત કરવા માં આવ્યો હતો  કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ અખબારી યાદી માં જણાવેલ છે.

science-city-mulakat.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *