Gujarat

સમસ્ત બ્રહ્મ સમાજ જોડીયા દ્રારા શ્રી પરશુરામ ભગવાન ના જન્મોત્સવ ની ઉજવણી ના આયોજન માટે એક મીટીંગનુ આયોજન

સમસ્ત બ્રહ્મ સમાજ જોડીયા દ્રારા શ્રી પરશુરામ ભગવાન ના જન્મોત્સવ ની ઉજવણી ના આયોજન માટે એક મીટીંગનુ આયોજન કરવા માં આવેલ હતુ. આ પ્રસંગે જોડીયા બ્રહ્મ સમાજ ના બહોળા પ્રમાણ માં જ્ઞાતી બંધુઓ હાજર રહેલ,તેમજ જોગાનુજોગ આ પ્રસંગે ધ્રોલ સમસ્ત બ્રહ્મ સમાજ ના આગેવાન સમીરભાઇ શુક્લ એને એની ટીમ જોડીયા બ્રહ્મ સમાજ ને તા.22-4-2023 ના રોજ ધ્રોલ મુકામે સાંજ ના 5-00કલાકે ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિતે યોજવામાં આવેલ શોભાયાત્રા નુ નિમંત્રણ પાઠવવા પધારેલ હતા.
જોડીયા બ્રહ્મ સમાજ દ્રારા તા.22-4-2023ના રોજ ભગવાન શ્રી પરશુરામ ના જન્મોત્સવ ની ઉજવણી કરવા તમામ જ્ઞાતીજનો  સાથે મળી ભગવાન શ્રીપરશુરામજી નુ સામુહીક પુજન અર્ચન કરી સમુહ જ્ઞાતી ભોજન નુ આયોજન કરેલ છે…………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા……

IMG-20230416-WA0150.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *