Gujarat

સાવરકુંડલા ખાતે આજરોજ અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ટ્વીટ  મારફતે હમેશાં સત્ય ઉજાગર કરનારા ભાજપના નેતા  ડો. ભરત કાનાબાર સાહેબે સાવરકુંડલાના એડવોકેટ જુબેર ચૌહાણની ઓફિસની  શુભેચ્છા મુલાકાત કરી. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ટ્વીટ મારફતે હંમેશા સત્ય ઉજાગર કરનાર ભાજપના નેતા ડો.ભરત કાનાબારે સાવરકુંડલા ખાતે એડવોકેટ જુબેર ચૌહાણની ઓફિસની શુભેચ્છા મુલાકાત કરી હતી ને ડો.કાનાબારના પિતાશ્રી પણ અમરેલી જિલ્લામાં વરિષ્ઠ ધારાશાસ્ત્રી હોવાને નાતે ડો.ભરત કાનાબારે અસીલોને ન્યાય મળે ને નિષ્ઠાથી કાયદાના નિષ્ણાંત એડવોકેટ જુબેર ચૌહાણને શુભકામનાઓ પાઠવી હતી ડો.કાનાબાર સંગાથે ભાજપના અગ્રણી દીપકભાઈ વઘાસીયા, ટીવી 9
ના ભાઈ ભાઈ ફેમસ મહેન્દ્ર બગડા અને પત્રકાર ફારુક કાદરી એ શુભેચ્છાઓ પાઠવેલ હતી

IMG-20230526-WA0047-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *