Gujarat

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના માધવાણીની વાડી વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો પોતાના ભોગવટાની ફોરવ્હીલ ગાડીમાં રાખી હેરાફેરી કરતા ઇસમને ખાનગી બાતમી રાહે પકડી પાડી વો]રી કે શોધી કાઢતી સર્વેલન્સ ટીમ

મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના
જીલ્લાઓમાં દારુની બદી સદંતર દુર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ ટૈઘડો કરી કાર્યવાહી
કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમર સિંહ સાહેબનાઓએ જીલ્લામાં દારુની બદી સદંતર દુર કરવા
પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય
જે અનુસંધાને સાવરકુંડલા ડીવીઝનના નાયબ પીલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓ દ્વારા સાવરકુંડલા ડીવીઝનમાં દારુની બદી સદંતર દૂર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃત્તી કરતાં ઇસમો ઉપર વાય ગોઠવી તેમના ઉપર સફળ રેઘડી કરી કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.સોની સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને આજરોજ ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે સા.કુંડવા ભૂવારોડ તરફથી વિશાધ ઉર્ફે બાંગો ભરતભાઇ નાવા રહે.સા.કુંડલા વાળો મારૂતી સુઝુકી કંપનીની સફેદ કલરની સ્વીફ્ટ ફોરવ્હીલ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઇ સા.કુંડલા શીવાજીનગર સોસાયટીમાં આવે છે. તેવી હકિકત મળેલ હોય જેથી પોલીસ સ્ટાફ સાથે શીવાજીનગર માધવાણીની વાડી સમાપીરના મંદિર પાસે વૌરામાં રહેતા એક મારુતી સુઝુકી કંપનીની સફેદ કલરની સ્વીફ્ટ ફોરવ્હીલ ગાડી આવેલ હોય જે ગાડીને રોકી ફોરવ્હીલ ગાડીમાં ચેક કરતા સદરહુ ફોરવ્હીલ ગાડીની પાછળની સીટ ઉપર તથા પાછળની સિટ નીચે છ પુઠ્ઠાના ખાખી બોક્સ જોવામાં આવેલ હોય જે બોક્સમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દાની અલગ અલગ બ્રાન્ડની કંપનીની રીંગપક કાચની બોટલો મળી આવતા ત ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડી ક્વોલીટે કેસ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગત
વિશાલ ઉર્ફે બાંગો ભરતભાઇ ઉનાવા ઉ.વ.૨ વધી મજુરી રહે.સાવરકુંડામોટા કોળીવાડ, જી અમરેલી
પકડાયેલ આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ
– સા.કુંડલા ટાઉન પો.સ્ટે. સી . પાર્ટ ગુ.ર.નં ૯૨૭૪૨૦૨૨ પ્રોહી. કલમ-૬૫ (એ(W), ૧૬(બી) મુજબ -સા કુંડ્લા ટાઉન પો.સ્ટે. એ – પાર્ટ ગુ.ર.ન ૦૧૯૨૦૨૩.૮ કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૩૪૧,૧૧૪ તથા 6.. એકટ ૧૩૫ મુજબ
પકડાયેલ મુદ્દામાલની વિગત
પ્રોહી. મુદ્દમાલ– (૧) ભારતીય બનાવટની ઇગ્લીંશ દારૂની Mcdwells no-1 collectioni whisky for sale in Punjab only લખેલ ૭૫૦ એમ.એલ. ની કંપની રીંગપેક કાચની બોટલો નંગ-૩૨ કી.રૂ.૧૨૦૦૦/- ની તથા
(૨) ભારતીગ બનાવટના પરપ્રાંતની વિદેશી દારૂની બોટલ ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY FOR SALE INPUNABH ૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૧૨ કિ.૩૭૮૦-ની વધા
(૩) ભારતીય બનાવટના પરપ્રાંતની વિદેશી દારૂની બોટલ ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY FOR SALE IN PUNJAB લખેલ ૧૮૦ એમ એલ.ની બોટલ નંગ-૯૬ કી. ૯૬૦૦/-નો. પ્રોહિ મુદ્દામાલ કુલ બોટલ નંગ-૧૯૬ મળી કુલ કિં.રૂ૨૫,૩૮૦/–
ફોહીલ – (૧) માન્તી સુઝુકી કંપનીની સફેદ કલરનો સ્વીફટ ફોરવ્હીલ ગાડી ટોય જેની આગળ પાછળ જાતા નંબર પ્લેટ ન હોય સદર ગાડીના ચેચીસ નંબર-MAICZCB3SMGK3E401 તથા એન્જીન નંબર-x22NF1088857 જે ફોરવ્હીલ ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦
મોબાઇલ ફોન-(૧) વીવો કંપનીનો વાદળી કલરનો 1819 મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવેલ હોય જેના EM(NO- જો 886634504665,2011 હોય જેની કિ.રૂ.૫૦૦૬- એમ કુલ મળી કુલ કિં.રૂ. ૫.૩૦,૩૮૦/-નો મુદ્દામાલ કબ્જે કરેલ છે
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા પો.સબ.ઇન્સ.શ્રી કે.બી.ગઢવી સાહેબ તથા એ.એસ.આઇ. એચ.પી.ગોહિલ, હેડ કોન્સ. પ્રતાપભાઇ માલાભાઇ, પો.કોન્સ. જીતુભાઇ ગોબરભાઇ, પો.કોન્સ. ચિંતનકુમાર કનૈયાલાલ, પો.કોન્સ. રમેશભાઇ બિજલભાઇ, પો.કોન્સ. ગૌરવભાઇ જીલુભાઇ દ્રારા કરવામાં આવેલ છે
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230221-WA0022-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *