Gujarat

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામમાં આવેલા ભુવા વિકાસ ગ્રુપ દ્વારા ભુવા ગામનાં આદીવાસી ખેતમજૂરોના બાળકો તથા ભુવા પ્રાથમિક શાળાના તમામ બાળકોને ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગનું વિતરણ કરવામાં આવ્યું. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે ભુવા વિકાસ ગ્રુપ તરફથી ભુવા ગામના આદિવાસી ખેતમજુરોના બાળકોને  તથા ભુવા પ્રાથમિક શાળાના તમામ વિધાર્થીઓને ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગનુ  વિતરણ કરવામાં આવ્યું હતું.

IMG-20230110-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *