Gujarat

સાવરકુંડલા તાલુકાના શેલણા ગામે પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય શ્રી કાળુભાઈ લુણસરની ખાસ ઉપસ્થિતીમાં તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શેલણા માધ્યમિક સ્કુલમાં નિબંધ સ્પર્ધા યોજાઈ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય શ્રી કાળુભાઈ લુણસરની ખાસ ઉપસ્થિતીમાં તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શેલણા માધ્યમિક સ્કુલમાં નિબંધ સ્પર્ધા યોજાઈ જેમાં ૨૦ થી ૨૫  વિધાર્થીઓએ ભાગ લીધેલ જેમાં ૧ થી ૩  નંબર પર આવેલા તેમજ અન્ય વિધાર્થીઓને પ્રોત્સાહક ઈનામ વિતરણ કરવામાં આવેલ આ ઈનામ વિતરણ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય શ્રી કાળુભાઈ લુણસર દ્વારા એનાયત કરવામાં આવેલ.તેમજ આ કાર્યક્રમમાં શાળાએ જતાં બાળકોને વ્યસનથી થતા આર્થિક તેમજ શારીરિક નુકશાન તેમજ વ્યસન કેમ છોડવું તેના વિશે વિસ્ત્તૃત પણે સમજાવવામાં આવેલ.આ કાયૅકમને સફળ બનાવવા RBSK dr.નીરાલી મેડમ.FHW રસીલાબેન શેતરણીયા CHO ઉત્સવિબેન.MPHW હિંમતભાઈ પરમાર તેમજ શાળાના શિક્ષકો જયદિપસર ત્રિવેદી સાહેબે ભારે જહેમત ઉઠાવેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *