Gujarat

સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રવેશદ્વાર ગેઈટનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાનાં વરદહસ્તે  કરવામાં આવ્યું. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ સાવરકુંડલા તાલુકા પંચાયત  પ્રવેશદ્વાર ગેઈટ ખાતમુર્હુત ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાનાં વરદ હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે યોજાયેલ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં  તાલુકા પંચાયત પ્રમુખશ્રીના પ્રતિનિધિ લલીતભાઈ બાલધા તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી તેમજ સાવરકુંડલા તાલુકા ભાજપ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રવેશદ્વાર એ કોઈ પણ ઓફિસ, ઘર, દુકાન, ફેક્ટરીનું સૌથી મહત્ત્વનું અંગ સમજવામાં આવે છે. કોઈ પણ જાહેર  ઈમારતને મહદઅંશે સુરક્ષિત રાખવા માટે પ્રવેશદ્વાર એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે

Screenshot_20230209-131523_Facebook.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *