Gujarat

સાવરકુંડલા રૂરલ પો.સ્ટેના છેલ્લા ચાર માસના અનડીટેકટ વાહન અકસ્માતનાં ગુન્સને ડીટેકટ કરી વાહન સાથે આરોપીની ધરપકડ કરતી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

ભાવનગર રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા અનડીટેકટ ગુન્હાનોને ડીટેકટ કરી ખારોપીની ધરપકડ કરવા સુધના આપેલ હોય,જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ તથા શ્રી એચ.બી.વોરા સાહેબ નાયબ પોલીસ અધિક શ્રી સાવરકુંડલા વિભાગ,નાઓએ અમરેલી જીલ્લાના ખાવા અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે સુચના તથા માર્ગદર્શન અન્વયે સાવરકુંડલા રૂરલ પો.સ્ટેના ઇચા.પોલીસ ઇન્સપેકટર શ્રી જે.કે.મોરી તથા પો.સબ.ઇન્સ શ્રી વાય.પી.ગોહિલ ની રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પોસ્ટ પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૩૦૫૩૨૨૦૩૦:૨૦૨૨ ઇ.પી.કો કલમ ૨૭૯૩૦૪(૨), ANIL એમ તી.એકટ કલમ ૧૭૩,૧૮૪,૧૩૪ મુજબના તા.૨૮/૧૦/૨૦૨૨ ના અનડીટેકટ વાહન અકસ્માત ના ગુન્હાને ડીટેકટ કરી આરોપી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
   ગુન્હાવિગત
ગઇ તા.ર૮/૧૦/ર૦રર ના વહેલી સવારના છએક વાગ્યે આ કામના મરણજનાર જયેન્દ્રભાઇ મધુભાઇ કાતરીયા ઉ.વ.૨૬
રહે ઘોડલા તા.સાવરકુંડલા વાળા પોતાનુ મોરા લઇ ખોડીયાણા ગામે જતા હોય ત્યારે થોરડી ગામથી રાજુલા તરફ જતા રોડ ઉપર આ કામના
આરોપીએ પોતાના હવાલાનો ટ્રક પુસ્ઝડપે અને બેફીકરાઇથી ચલાવી મરણજનારના મૌમ સાથે ભટકાર્યા અકસ્માત કરી નાશી જઇ ગુન્હો
બાચરેલ હોય જે અનડીટેકટ અકસ્માતનો ગુન્હો તા.૨૮/૧૦/૨૦૨૨ ના રોજ દાખલ થતા આ કામે સદરહુ ગુન્હો ડીટેકટ કરવા સબબ સાવરકુંડલા
ફરલ પો.સ્ટેની સર્વેલન્સ ટીમને કામે લગાડી હયુમન સોર્સીસ ના આધારે તેમજ સી.સી.ટી.વી ફુટેજ ચેક કરાવી વાહનના નંબર મેળવી ઇ ગુંજકોપ મા વાન નંબર સર્ચ કરી વાહન માલીકનો સંપર્ક કરી સદરહુ ગુન્હાના મારોપીને શોધી કાઢવામા સફળતા મળેલ છે
પકડાયેલ આરોપી ની વિગત શિકાર ચાલ ઇ ઉં.વ.૨૮ સુંધી ડાઇવીંગ રહે.હાલ-પીપાવાવ સૌમના પાર્કીંગ તા.કુલા જી.અમરેલી મૂળ રહે.પો.સ્ટ-પાની ના હતી જલી-રીવા રાજ્ય-મધ્યપ્રદેશ
મા વાન નંબર સર્ચ કરી વાહન માલીકનો સંપર્ક કરી સદરહુ ગુન્હાના મારોપીને શોધી કાઢવામા સફળતા મળેલ છે
આ કામગીરી ઇચા.પૌ ઇન્સ જે.કે.મૌરી સાહેબ તથા પો.સબ.ઇન્સ વાય.પી.ગોહિલ સાહેબી શહબારી હેઠળ સાવરકુંડલા રૂર્ણ પોલીસ સ્ટેશનનના સર્વેલન્સ ટીમના અના હૈ.કો યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ તથા કીશનભાઇ ભુપતભાઇ તથા PC જયપાલસિંક લખુભા, કુલદિપસિંહ રઘુવિરસિંહ વિગેરે પોલીસ સ્ટાફ ના કરવામાં આવેલ છે
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230222-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *