Gujarat

સાવરકુંડલા શહેરમા આવેલી પ્રાચીન વાવની મુલાકાત લેતાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાની ૩૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન ગીરધરવાવની મુલાકાત લેતાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ
કસવાલા વાવના રિસ્ટોરેશનની સાથે પર્યટન સ્થળના રૂપમાં વિક્સાવવા અંગે ચર્ચા કરી. પ્રસ્તુત તસવીરમાં મહેશભાઈ કસવાલા સાથે વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા અને સહમંત્રી શ્રી ભરતભાઈ જોષી વિદ્યમાન છે.

IMG-20230214-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *