અહેવાલ : સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
ગિર સોમનાથ સુત્રાપાડા ગામે સમસ્ત કારડીયા રાજપુત સમાજ ના ભુતપુર્વ માજી કેબિનેટ મંત્રી જ્શા ભાઈ બારડ દિલિપ ભાઈ બારડ દ્વારા સમુહ લગ્ન યોજાયો ગુજરાત ગવર્નર વજુભાઈ વાળા એ વર કન્યા ને આશીર્વાદ આપ્યા ૩૦ નવ યુગલો એ પ્રભુતમા પગલા માડિયા હતા જેમા અનેક અગ્રણીઓની ઉપ્સ્થિતિ માં ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ ગવર્નર વજુવાળા ના આશિર્વાદ સાથે સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતિય જનતા પાર્ટી ના ભુતપુર્વ જીલા પ્રમુખ અને બક્ષિ પંચ મોરચો ના સ્દ્સય દિલિપ ભાઈ બારડ અજય ભાઈ બારડ સહિત કારડીયા રજપુત સમાજ ના પ્રેરક ભુતપુર્વ કૃષી ઉડિયન મંત્રી જ્શા ભાઈ બારડ સહિત ના અનેક અગ્રણીઓની ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ દ્વારા પણ વર કન્યા ને પ્રોત્સાહન મળે તે હેતુથી ખાસ સુભેર્છા શદેશ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત જ્શા ભાઈ બારડ અને દિલીપ ભાઈ બારડ દ્વારા સફ્ળ પ્રયાસો કર્યા હતા હોવાનું પત્રકાર યોગેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું કે


