શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખીરસરામાં સાયબર ક્રાઇમ લોક જાગૃતિ માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાયાવદર પોલીસ સ્ટેશન ના વડા પીએસઆઇ સાહેબ શ્રી કે.પી.મહેતા સાહેબ અને તેમની ટીમે ટીપીટી દ્વારા વિદ્યાર્થીઓને સાઇબર ક્રાઇમ વિશેની માહિતી પૂરી પાડી હતી જેમાં કેવી રીતે સાયબર ક્રાઇમ લોકો કરે છે અને કેવી રીતે બચવું તે વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી અને સાઇબર ક્રાઇમ થી અટકી શકે તેવા ઉપાયો વિદ્યાર્થીઓને આપી વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવી હતી સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સાઈબર ઓવરનેસ કાર્યક્રમ મા જામકંડોરણા ના પ્રેસ પ્રતિનિધિ અતુલ લશ્કરી ની દીકરી ખુશી ને એકપાત્ર અભિનય કરવા બદલ ભાયાવદર ના પીએસઆઈ કે. પી.મહેતા દ્વારા પ્રમાણપત્ર સાથે રોકડ રકમ આપીનેબહુમાન કરવા આવ્યુ
અહેવાલ અતુલ લશ્કરી


