Gujarat

સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત એસપીસીના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત એસએફ હાઇસ્કુલ ખાતે ધોરણ ૦૮ ના એસ.પી.સી.ના વિધાર્થીઓને આજરોજ ટ્રાફીક નિયમન અંગેની જાગૃતી માટે જીલ્લા ટ્રાફીક પોલીસની કામગીરી અંગે અને આર ટી ઓ કચેરીની કામગીરી અંગેની તેમજ તાલુકા પંચાયત ઓફીસ ની કામગીરી અંગે વીઝીટ કરાવી માહીતીગાર કર્યા અને વનવિભાગ કેવડી ઈકોટીઝમ ખાતે વિઝીટ કરાવી વૃક્ષો તથા જંગલી પ્રાણીઓના મહત્વ વિશે માહીતગાર કરવામાં આવ્યા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230317-WA0103.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *