સુરત
સુરતમાં વધુ એક વખત નિષ્ઠુર જનેતા દ્વારા ભૃણને તરછોડવામાં આવ્યું છે. સુરતના ડિંડોલી નવાગામ સ્થિત નંદનવન રો-હાઉસ પાસે સાંઈનાથ સોસાયટી સામે કચરામાંથી નવજાત જન્મેલ ભૃણ મળી આવ્યું છે. આ અંગે ડીંડોલી પોલીસને જાણ થતા પોલીસે અજાણી નિષ્ઠુર જનેતા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
