Gujarat

સુરેન્દ્રનગર જિલ્લા ના પાટડી ના આદરણીયા ગામ ખાતે માં મોગલ ધામ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલું

સુરેન્દ્રનગર જિલ્લા ના પાટડી ના આદરણીયા ગામ ખાતે માં મોગલ ધામ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલું જેમાં દેવી ભાગવત કથાનું પોથી માં સુરેન્દ્રનગર નગરપાલિકા પૂર્વ પ્રમુખ હાલના વોર્ડ નંબર 11 ના સદસ્ય શ્રી પી.ડી .રાઠોડ સાહેબ અને તેમના રાઠોડ પરિવારે યજમાન પદ નિભાવીયુ અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતુ. તેમજ દેવી ભાગવત કથા નિમિત્તે 61,111 દાન પેટે આપેલ. આ પ્રસંગ આયોજકો દ્વારા શ્રી પી ડી રાઠોડ સાહેબ નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું માં મોગલ આશીર્વાદ લીધા

અમારો whatsapp નંબર
9426555756

IMG-20230208-WA0025-2.jpg IMG-20230208-WA0026-1.jpg IMG-20230208-WA0027-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *