Gujarat

સુરેન્દ્રનગર લીમડી તાલુકા નું શિયાણી ગામ આઈ શ્રી પીઠડ માતાજીના મઢ માઈભક્તો ઉમટ્યા ડોલરનો વરસાદ થયો

સુરેન્દ્રનગર લીમડી તાલુકા નું શિયાણી ગામ આઈ શ્રી પીઠડ માતાજીના મઢ માઈભક્તો ઉમટ્યા ડોલરનો વરસાદ થયો હતો

લીમડી તાલુકો શિયાણી ગામે સોયા પરિવાર દ્વારા માતાજી ના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાર ગામના નાતગંગા ના સામૈયા કરવામાં આવ્યા હતા અને સગા સંબંધી તેડાવ્યા હતા રાત્રિના સમયે ભુપેન્દ્રભાઈ ડાભી સાથી કલાકારો સહિત માતાજીના આરાધકોએ ડાક ડમરૂ ની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર પૂર્વ ધારાસભ્ય શ્રી નવસાદભાઈ સોલંકી દલિત રક્ષક સમિતિના પ્રમુખ ચકાભાઇ પરમાર ઉપપ્રમુખ જિલ્લા રાજભા ઝાલા ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ ડોરીયા સુરેદ્રનગર નગરપાલિકા સદસ્ય હરેશભાઈ જાદવ રાજકીય આગેવાનો સમાજના આગેવાનો માઈ ભક્તો બોહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને માતાજીના ડાક ડમરુ મહાપ્રસાદનો લાભ લીધો હતો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રમેશભાઈ સોયા અને સોયા પરિવાર જહેમતઉઠાવી હતી

IMG-20230424-WA0113-1.jpg IMG-20230424-WA0112-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *