વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં થી સૂત્રો દ્વારા મળતી માહીતી મુજબ ટેક્સ વિભાગના ડેપ્યુટી કમિશ્નર જે બિલ્ડિંગમાં બેસે છે તે જ બિલ્ડીંગમાં મધ્ય ઝોન ટેક્સની ઓફિસ આવેલ છે અસંખ્ય વાર ફરિયાદો ઉઠવા પામી હોવા છતાં ભ્રષ્ટ અધિકારીઓ એજન્ટોને દૂર કરવાની જગ્યાએ તેમની સરકારી ખુરશી પર બેસાડી તેમના પોતાના કામ તેમજ પ્રાઇવેટ કામો એજન્ટો પાસે કરાવડાવતા હોવાની માહિતી જાણવા મળે છે કેટલાક જાહેર લોકો દ્વારા અને સામાજિક કાર્યકર દ્વારા તો આ એજન્ટ પ્રથાને નાબૂદ કરવા ટેક્સ વિભાગમાં લેખિત ફરિયાદ પણ કરેલ છે છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી હવે જાેવાનું એ રહ્યું કે મ્યુનિસિપલ કમિશનર આ એજન્ટ પ્રથા બંધ કરવા શું પગલાં લે છે..?
