ગુજરાત સૌરાષ્ટ્ર માં આવેલ બાર જયોતિ લિંગ માના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે મુંબઈ મહારાષ્ટ્રને જોડતી સેવા મળે તે હેતુથી ખાસ ઍસ.ટી તંત્ર ના વાહન વ્યવહાર મંત્રી ને ગાંધીનગર આ બસ સેવા શરુ થાય તો સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે મુંબઈ મહારાષ્ટ્રને સુવિધાઓ મ્ળી શકે અને વેરાવળ સોમનાથ સુત્રાપાડા વિસ્તાર ના માછીમારો વેપારીઓ અને મુંબઈ ના ગુજરાતીઓ ને પણ સૌરાષ્ટ્ર માં આવવા માટે વોલ્વૌ સ્લીપર એસટી બસ સેવા મળે તે હેતુથી ખાસ રજુવાત મુંબઈ વસઈ રહેતા અભિનેત્રી રાજેશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી દ્વારા વાહન વ્યવહાર મંત્રી ગાંધીનગર અને વિભાગીય નિયામક ને કરવા માં આવી છે


