Gujarat

સોમનાથ માં સોમનાથ ટ્રસ્ટ અને અભિનેત્રી રાજેશ્રી મીનાં દ્વારા  મહા શિવરાત્રિ ના દિવસે  મહાદેવ ના  દર્શન માટે આવતા હજારો યાત્રિકો માટે ડાયા બિટિસ સુગર અને હદય ચેક અપ નુ  ઇમરજન્સી ૧૦૮ સેવા સાથે આયોજન 

શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્ય મા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ મહા શીવરાત્રિ ના દિવશે તારીખ ૧૮.૦૨.૨૦૨૩ ને શનિવારે સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે આવતા હજારો લાખો ભાવિક ભક્તો યાત્રિકો માટે ની શુલ્ક વ્યવસ્થા રુપે આરોગ્ય  બુથ  સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા એસ્ટેટ ઓફિસર સુરેન્દ્ર સિંહ જાડેજા અને જીતુપૂરી બાપુ તેમજ પાયલ બેન આંંનદ ભાઈ પારેખ ના સાથ સહકાર અને માર્ગદર્શન સાથે તમામ તકેદારી સાથે  મુંબઈ વસઈ ના ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત કલાકાર શ્રી રાજશ્રી મીનાં દ્વારા  મહાશિવરાત્રિ ના દિવસે સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમીતી  અને સોમનાથ ટ્રસ્ટ ના સયુંકત  ઉપક્રમે આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજાશે જેમા ડો ડી કે બારડ દિનેશ ભાઈ બારડ  અને તેમની ટીમ સાથે ડાયાબિટિસ સુગર અને હદય સ્પેશ્યાલિસ્ટ ડો સેવા બજાવસે જેમા ઇમરજન્સી ૧૧૨ ની ઍમ્બ્યુલન્સ સેવા સાથે સફળ આયોજન કરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *