Gujarat

સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં વહિવટી તંત્ર, પ્રવાસન અને રેલવે સહિતના વિભાગોનું સુંદર આયોજન છે –  ટી. ચીન્નારાજ  

તામિલનાડુ રાજ્યના ત્રીચલ્લાપલ્લીના  નિવાસી ટી.ચીન્નારાજે તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ખૂબ જ સરસ આયોજન છે. તામિલનાડુ થી દુર અમને અહીં પોતાના પણું જ લાગે છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ સંગમ કાર્યક્રમમાં સ્થાનિક વહીવટી તંત્ર, પ્રવાસન, રેલવે સહિતના વિભાગોનું સુંદર આયોજન છે.

t-chinnaraj.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *