છોટાઉદેપુર હમદર્દ વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ યુવા ખિદમત ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, દરેક સમાજના ગરીબ દર્દીઓને મદદરૂપ બની રહે તેના માટે આયોજન કરાયું હતું, જેમાં દરેક સમાજના યુવાનોએ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


