અમદાવાદ હેમલતાબેન સામાજિક કાર્યકર્તા તરીકે 30 વર્ષ થી સેવા આપતા એવા જાણીતા હેમલતાબેન સામાજિક કાર્યકર્તા નો આજે જન્મદિવસ..
આજરોજ હેમલત્તાબેન સામાજિક કાર્યકર્તા કે જેમણે.51વર્ષ પૂર્ણ કરી ,52 મા વર્ષ મા મંગલ પ્રવેશ કરતા જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
હેમ લતાબેન સામાજિક કાર્યકર્તા અમદાવાદ કે જેવો પરિવારની આગવી પરંપરાઓ અનુસાર પોતાનો જન્મદિવસ હોઈ સહુ પ્રથમ કુળદેવી શ્રી માતાજીના
ના દર્શન કરી ને આશીર્વાદ લીધા હતા
આજે કંઈક મહાન શરૂઆત છે
તમારી સાથે વર્ષો વર્ષ
અમારી મિત્રતા સોનાની બનેલી છે
અને તે હંમેશ માટે કિંમતી રહેશે.
જન્મદિન મુબારક હો
દિલ ની ઘરૈયો થી
ચિરાગ ની સામે તિમિર ની શું વિસાત ?
સુર્ય નું અજવાળું નથી તો શું થયું ?
એક ચિરાગ જ બસ છે
ઘર ને ઝળહળવા માટે ,
તમારા જન્મદિવસ ની શુભકામના છે સાથે .
ભગવાન દ્વારિકાધીસ આપને બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ, સમૃદ્ધિ, સદૈવ આનંદ કુશળ રીતે રહે સાથે
વિદ્યા વિવેક તથા કાર્યકુશળતા માં સિદ્ધિના સોપાનો સર કરી ઉત્તરોતર પ્રગતિ કરો એવી લાગણી સાથે આજના આપના જન્મદિવસ નિમિત્તે રસિકભાઈ વેગડા તેમજ આપને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે
આજે હેમ લતાબેન સામાજિક કાર્યકર્તા ને જન્મદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓ કાર્ય કરો, મિત્રો,સગા સબંધી ઓ,પત્રકાર મિત્રો ,વ્યાપારી મિત્રો હેમલતાબેન સામાજિક કાર્યકર્તા અમદાવાદ ને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે જનતા કી જાનકારી પરિવાર તરફથી પણ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ તકે પાઠવી રહયા છે. અને આપને જન્મદિવસની શુભેચ્છાઓ આપે છે.
અહેવાલ રસિક વેગડા


