Gujarat

૧૪ એપ્રિલના દિવસે વેરાવળ ફાયર સ્ટેશન ખાતે નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી

ગીરગઢડા
 ભરત ગંગદેવ
૧૪ એપ્રિલના દિવસે વેરાવળ ફાયર સ્ટેશન ખાતે નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તથા ફાયર સર્વિસમાં શહિદી વહોરનાર જવાનો માટે ૨ મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. આ કાર્યકમમાં ચીફ ઓફીસર, નગરપાલિકાના ઉપપ્રમુખ તથા ફાયર અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા

IMG-20230414-WA0548.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *