Gujarat

અંતર્ગત જિલ્લાના ૧,૪૧૨ મતદાર વિભાગ ખાતે આગામી તા.૧૬ એપ્રિલ, રવિવારે યોજાશે ખાસ ઝુંબેશ

ગીરગઢડા

ભરત ગંગદેવ

 અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા (Special Summary Revision) કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૧૬ એપ્રિલ૨૩ને રવિવારના રોજ ખાસ ઝુંબેશ યોજાશે. મહત્વનું છે કે૯૪- ધારી બગસરા વિસ્તારમાં સમાવિષ્ટ મતદાર વિભાગના ૨૭૨૯૫ – અમરેલી કુંકાવાવ વડીયા વિસ્તારમાં સમાવિષ્ટ મતદાર વિભાગના ૩૦૦૯૬ – લાઠી બાબરા વિસ્તારમાં સમાવિષ્ટ મતદાર વિભાગના ૨૪૦૯૭ – સાવરકુંડલા લીલીયા વિસ્તારમાં સમાવિષ્ટ મતદાર વિભાગના ૨૯૬ અને ૯૮- રાજુલા જાફરાબાદ વિસ્તારમાં સમાવિષ્ટ મતદાર વિભાગના ૩૦૩ સહિત જિલ્લાના ૧,૪૧૨ મતદાર વિભાગ ખાતે મતદાર નોંધણી કરવામાં આવશે. આથી જિલ્લાના નાગરિકોને આ ખાસ ઝુંબેશનો લાભ લેવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *