ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી દાંતા ફિલ્ડ પત્રકાર એસોસિયેશનની વિશ્રામગુહ બેઠક યોજાઈ જેમાં ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિમાં જોડાવામાં આવ્યું અને જેમાં દાંતા તાલુકાના પ્રમુખ પદે દુષ્યંતભાઈ આચાર્ય અને મહામંત્રી પદે માણેક ભાઈ જોશી નું સર્વાનુ મતે ઠરાવ કરવામાં આવ્યો જેમાં અંબાજી દાંતા ના ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાની મીટીંગ મળી જે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડિયા રાહબરી થી નીચેસંકલનમાં મળેલ મીટીંગ માં પ્રમુખ અને મહામંત્રીની વર્ણી કરવામાં આવી પ્રમુખ તરીકે દુષ્યંતભાઈ આચાર્ય અને મહામંત્રી તરીકે માણેક ભાઈ જોષી ની સરવાનુ મતે વર્ણી કરવામાં આવી જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવડ્યા સૂચનાથી ગુજરાત પ્રભારી અને રાષ્ટ્રીય એનએસસી મેમ્બર બાબુલાલ ચૌધરી અને ગુજરાત મહામંત્રી અને ઉત્તરજોન પ્રભારી જીણુભા વાઘેલાની અધ્યક્ષતામાં અંબાજી ખાતે મળેલ મિટિંગમાં આશરે મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા ના પત્રકારો ની હાજરીમાં મળેલ મીટીંગ યોજાઇ જે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના બેનર નીચે સર્વ પત્રકારોના હિત અને રક્ષણ માટે ના શપથ લીધા
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*