*હિન્દુત્વ માટે અને હિન્દૂઓ માટે હર હંમેશ લડતા રહેશુ – VHP*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રી માં મોટા પ્રમાણમાં યાત્રિકો મા અંબાના દર્શને પધારી રહ્યા છે ત્યારે નેતા અભિનેતા સાથે કટર સનાતન ધર્મના હિન્દુવાદી સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ ના પદ અધિકારીઓ પણ ચૈત્રી નવરાત્રી આઠમ ના દિવસે મા અંબાના દર્શને પધાર્યા હતા તેમની સાથે અંબાજી પ્રખંડના મંત્રી અને સભ્ય પણ હાજર રહ્યા. મોહનથાળના મહાપ્રસાદ ના વિવાદ પૂર્ણ થયા બાદ અંબાજી મંદિર ના દર્શને વિશ્વ હિન્દુ પરિષદ ના પદ અધિકારીઓ પહોંચ્યા હતા. મોહનથાળ પ્રસાદ ની લડત માં vhp નો અહેમ રોલ – સંગઠન મંત્રી રાજેશ પટેલ હિન્દુત્વ માટે અને હિન્દૂ માટે હર હંમેશ લડતા રહેશુ
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

