Gujarat

અખિલ ભારતીય નાગદા પુરોહિત બ્રહ્મણ સમાજ,અંબાજી એન પી એલ ક્રિકેટ પતિ યોગીતા યોજાઈ

*અંબાજીની ભૂદેવ ફાઈટર ટીમ બની વિજેતા*
જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે
અખિલ ભારતીય નાગદા પુરોહિત બ્રહ્મણ સમાજ,અંબાજી દ્વારા એન પી એલ ક્રિકેટ પતિ યોગીતા નો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છ ટીપોએ ભાગ લીધો હતો જેમાં અંબાજી ગામ ની બે ટીમો અને સુરત, બોઇસર મુંબઈ , અકોદરા, કલવાના જેવી છાતીમાં એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં ફાઇનલ અંબાજીની ભૂદેવ ફાઈટર ટીમ અને સોમનાથ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં અંબાજી ભૂદેવ ફાઈટર ટીમે ભવ્ય વિજય મેળવ્યો હતો આ સમગ્ર આયોજન દરમિયાન નાદ્દા પુરોહિત બ્રહ્મ સમાજમાં એકતા જોવા મળી હતી અને યુવાનો સાથે વડીલો પણ મેચ જોવા ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી અને 21000 રકમ ભેટ આપવામાં આવી હતી ત્યારે ઉપવિજેતા ટીમને ટ્રોફી અને 11,000 રોકડ રકમ ભેટ આપવામાં આવી હતી
સમગ્ર npl ટુર્નામેન્ટનું આયોજન કરતા મનીષ જોષી, સાગર જોશી, દેવ જોશી, રાહુલ જોશી, જગદીશ જોશી, અમિત જોશી, અજય જોશી મદનભાઈ જોશી અને જીતુભાઈ જોશી દ્વારા સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *