ગુજરાત સરકાર દ્વારા સ્થપાયેલ અનેઆઇ.સી.એ.આર. ન્યુદિલ્હી(ICAR, New Delhi) દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓ માં ધોરણ-૧૦ પછીના કૃષિ સંલગ્ન ડીપ્લોમાં કક્ષાના તથા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં ઓનલાઇન કેન્દ્રિય પ્રવેશની પ્રક્રિયા ટૂંક સમયમાં થશે. ધોરણ૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોબી.એસસી.(ઓનર્સ)એગ્રીકલ્ચર,બી.એસસી.(ઓનર્સ)હોર્ટીકલ્ચર,બી.ટેક.(બાયોટેકનોલોજી),બી.ટેક. (એગ્રીકલ્ચરલએન્જીનીયરીંગ),બી.ટેક.(ફૂડટેકનૉલોજી),બી.ટેક.(રિન્યુએબલએનર્જીએન્ડએન્વા.એન્જી.),બી.ટેક.(એગ્રી. ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી), બી.એસસી. (ઓનર્સ) કોમ્યુનીટીસાયન્સ,બી.એસસી. (ઓનર્સ)ફૂડ ન્યુટ્રીશન એન્ડ ડાયટેટીક્સ.
