Gujarat

અમદાવાદની મહાનગર પાલિકા સંચાલિત હૉસ્પીટલોમાં દર્દીઓને ફ્રીમાં મળશે અમૂલનું દૂધ

અમદાવાદ
અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત હૉસ્પીટલોમાં હવે દર્દીઓને મફતમાં અમુલનું દુધ આપવાનો ર્નિણય કરાયો છે. છસ્ઝ્ર સંચાલિત હોસ્પિટલમાં હવે દર્દીઓને મફતમાં અમુલ દુધ અપાશે. સ્થાનિક વેપારીઓ પાસેથી લાવવામાં આવતા દુધમાં ફરિયાદ હોવાથી આ મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. છસ્ઝ્ર સંચિલત હૉસ્પીટલોમાં શારદાબેન, નગરી અને ન્ય્ હૉસ્પીટલમાં મફત દુધ આપવા અંગેનો કરાયો ર્નિણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં શારદાબેન હૉસ્પીટલમાં ૯૬ લીટર, નગરી હૉસ્પીટલમાં ૮ લીટર અને ન્ય્ હૉસ્પીટલમાં ૯૦ લીટર દુધ અપાય છે. વર્ષે ૭૨ હજાર લીટર દુધ હાલ સુધી ઉપયોગમાં લેવામાં આવતું હતુ. અમુલ દુધ દર્દીઓને મફતમાં અપાતા છસ્ઝ્રને વર્ષે ૧.૧૦ કરોડનો ખર્ચ થશે. દર્દીઓના સ્વાસ્થને ધ્યાનમાં રાખવામાં આવ્યુ છે.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *