આજ રોજ 26/03/2023 અમદાવાદ ખાતે બાપુનગર માં ઠક્કરનગર બ્રીઝ ચાર રસ્તા ની પાસે 210 હરિઓમ ચબેર માં માં કૃપા ફિલ્મ પ્રોડક્શન અને સિનેમા એક્ટિંગ , સિંગીંગ ક્લાસ ના ડાયરેક્ટર શ્રી કેતન રાઠોડ જય દિપો રામ
સેવાગ રાજપૂત ધ્રુવ કુમાર ડેવિટ, જુનિયર અમિતાભ બચ્ચન, દેવાનંદ વિક્રમ ઠાકોર લોક ગાયક રસીકબારોટ દ્વારા ક્લાસિસ નું ઉદઘાટન કરવામાં આવ્યું. આ ઉદઘાટન માં લોક ગાયક શ્રી રસિક બારોટ , નરેશ ભાઈ , પ્રવીણ વેગડા, ખુશી યાદવ અને મિલન વાઘેલા હાજરી આપી ઉદઘાટન નું આયોજન સફળ બનાવવા માં આવ્યું…. જય દિપો રામ
9426555756



