અમરેલીમાં બિઝનેસ એક્સપો યોજાયો હતો. સતીશ હિરપરા અને ટીમ દ્વારા સ્પોન્સર શિપ સાથે યોજાયો હતો.
અમરેલી જિલ્લાની અંદર પ્રથમ વખત જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામના સતીશ હિરપરા ની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું? ખેડૂતોને યોગ્ય વાચા અને યોગ્ય ભાવ મળી રહે જેનો લક્ષ અને ધ્યેય છે એ સતીશ હિરપરા દ્વારા આ બિઝનેસ એક્સ્પો અમરેલીમાં પ્રથમ વખત આયોજન થયું હતું જેમાં ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં અમરેલી જિલ્લાના રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ બિઝનેસ એક્સપો ની અંદર 42 જેટલા અલગ અલગ સ્ટોલ પણ આવેલા હતા જેવા મોટી સંખ્યામાં લોકોનો ઘસારો જોવા મળ્યો હતો..
17 વર્ષની ઉંમરે બિઝનેસ શરૂ કર્યો હતો સતીશ હિરપરાએ આજે વિદેશી સાથે વ્યવહાર કરે છે.
સતીશ હિરપરા નોકરીયાત નહીં પણ બિઝનેસમેન તૈયાર કરવાનું કામ કરે છે.
ખેડૂતો પાસેથી ઊંચા ભાવે ખરીદી કરે છે ઝણસની.
ખેડૂત પરિવાર નો દીકરો ખેડૂતોને લઈને આગળ વધી રહ્યો છે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે વાર્તાલાપ કરી અને યોગ્ય વળતર અને ભાવ આપે છે આ સતીશ હિરપરા..
અમરેલી જિલ્લામાં પ્રથમ વખત જ બિઝનેસ એક્સપોર્નું આયોજન થયું હતું. 42 ટોલમાંથી 41 ટોલની અંદર લોકો ખરીદી કરવા આવતા હતા જ્યારે એક સ્ટોલ એવો હતો કે જે સ્ટોલ પર સતીશ હિરપરા ખેડૂતો પાસેથી જાણસ ખરીદતા હતા.




