Gujarat

અમરેલી જિલ્લા ના મોટી કુંકાવાવ ગામ ના દુકાનનું ઓપનિંગ માં હાજરી આપતા ધારાસભ્ય શ્રી કૌશિક ભાઈ વેકરીયા

અમરેલી કુકાવાવ વડીયા મત વિસ્તાર ના ધારાસભ્ય (નાયબ મુખ્ય દંડક) શ્રી કૌશિકભાઈ વેકરીયા શૌર્ય કલેકશન ની શુભેચ્છા મુલાકાત તેમજ મેઇન બજાર ના વેપારી ઓ સાથે મુલાકાત કરી તેમજ  મોટીકુંકાવાવ માં એક્ટિવા ની સવારી ની મોજમાણી
સહર્ષ ખુશાલી સાથ જણાવવાનુ કે, શ્રીજી મહારાજની અસીમ કૃપાથી અને આપ સૌના સાથ સહકાર થી અમારૂ નવું સોપાન
શૌર્ય ચીલ્ડ્રન વેર
નો મંગલ પ્રારંભ કરી રહયા છીએ તો આ સુવર્ણ ઘડીએ અમો આપના સહકાર અને પ્રેરણા માટે તેમજ પાન – ગુલાબ લેવા આપ સર્વોને પધારવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવીએ છીએ.

IMG-20230213-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *