ભાવનગર રેન્જ શ્રી ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક,ભાવનગર વિભાગ,ભાવનગર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ એ અમરેલી જીલ્લામાં દારૂ તથા જુગારની બદી દુર કરવા સારૂ સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી ના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ ની રાહબરી હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ અમરેલી ટાઉનમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અમરેલી,અંબિકાનગર,શેરી નં.૦૩ માં જાહેરમા અગિયાર પુરૂષ ઇસમોને જુગાર રમતા હોય તે ચોક્કસ બાતમી આધારે રેઇડ દરમ્યાન કુલ રૂ.૨૭,૦૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુન્હો રજી.કરી ગણનાપાત્ર કેસ કરેલ છે
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) પ્રકાશભાઇ ઉર્ફે લાલુ ખોડાભાઇ રાઠોડ ઉ.વ.૨૫ ધંધો.મજુરી રહે,અમરેલી જેશીંગપરા શેરી નં.૦૫ તા.જી.અમરેલી
(ર) અશોકભાઇ ઉર્ફે ગોળી પોપટભાઇ મકવાણા રહે.અમરેલી,કુંકાવાવ રોડ અંબિકાનગર તા.જી.અમરેલી
(3) બિપીનભાઇ પોપટભાઇ મકવાણા રહે.અમરેલી અંબિકા નગર, કુંકાવાવ રોડ તા.જી.અમરેલી
(૪) ધર્મેશભાઇ અરવિંદભાઇ જોગરાજીયા રહે,અમરેલી, તારવાડી રોડ, વાંજા બોર્ડીંગ સામે તા.જી.અમરેલી
(૫) સુનીલભાઇ મનસુખભાઇ ડાભી રહે,અમરેલી, બહારપરા સામુદ્રીમાતાના મંદિર પાસે તા.જી.અમરેલી
(૬) સનીભાઇ દિનેશભાઇ સાવલીયા રહે,અમરેલી, રામપરા, સરસ્વતી સ્કુલ પાસે,ઓમનગર તા.જી.અમરેલી
(‘૭) કિરીટભાઇ દિનેશભાઇ સોલંકી રહે,અમરેલી રામપરા શેરી ન.૦૪ તા.જી.અમરેલી
(૮) નિતીનભાઇ જીવણભાઇ જાદવ રહે,અમરેલી અંબિકાનગર શેરી નં.૬ તા.જી.અમરેલી
(૯) દિપકભાઇ વિઠ્ઠલભાઇ સોલકી રહે,અમરેલી, રામપરા શેરી ન.૦૪ જેશીંગપરા તા.જી.અમરેલી
(૧૦) મનસુખભાઇ બાહ્યાભાઇ રાઠોડ રહે,અમરેલી રામપરા શેરી નં.૦૫ જેશીંગપરા તા.જી.અમરેલી
૧૧) અરવિંદભાઇ શંભુભાઇ ચૌહાણ રહે,અમરેલી જેશીંગપરા, બાબરીયાના પડામાં તા.જી.અમરેલી
ઉપરોક્ત કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.નાપોલીસ ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ ની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. વી.સી.બોરીચા તથા સર્વેલ્સ ટીમના એ.એસ.આઇ. હરેશસિંહ દાનસિંહ તથા હેડ કોન્સ.દિનેશભાઇ વિનુભાઇ તથા રાજેન્દ્રભાઇ દકુભાઇ તથા પો.કોન્સ.જગદીશભાઇ શાર્દુળભાઇ તથા ધવલભાઇ દિલીપભાઇ તથા અતુલભાઇ કાળુભાઇ તથા વનરાજભાઇ વલકુભાઇ તથા ચિરાગભાઇ કાળુભાઇ દ્વારા કરવામાં આવેલ.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


