Gujarat

અમરેલી ટાઉનમા લીલીયા રોડ રેલ્વે ફાટક પાસેથી ચોક્કસ બાતમી આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂની ફોર વ્હીલરમાં હેરફેર કરતા બે ઇસમોને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સ્ટેનશનની સર્વેલન્સ ટીમ

ભાવનગર રેન્જ શ્રી ગૌતમ પરમાર સાહેબ,પોલીસ મહાનિરીક્ષક,ભાવનગર વિભાગ,ભાવનગર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિંમકર સિંહ સાહેબએ અમરેલી જીલ્લામાં ગેરકાદેસર દેશી વિદેશી દારૂની હેટફેર અને વેચાણ અટકાવવા સારૂ સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની રાહબરી હેઠળ અમરેલી સીટી પો.સ્ટે ની સર્વેલન્સ ટીમ અમરેલી ટાઉનમાં પેટ્રોલીંગમા હતા તે ચોક્કસ બાતમી આધારે અમરેલી,લીલીયા રોડ,રેલ્વે ફાટક પાસેથી બે ઇસમોને એક સફેદ કલરની હ્યુન્ડાઇ કંપનીની એસેટ ફોર વ્હીલર જેના રજી.નં.GJ-03-CA-4021 ની કી.રૂ.૧,૫૦,૦૦૦/- ની હોય જેમાથી રેઇડ દરમ્યાન (૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની ROYAL CHALLENGE FINE RESERVE WHISKY FOR SALE IN PUNJAB ONLY 750ml કંપની રીંગપેક એક બોટલની કી.રૂ.૨૭૦૮- લેખે કુલ બોટલ નંગ-૪૪ ની કી.રૂ.૧૧૮૮૦/- તથા (૨) ભારતીય બનાવટની વિદેશી દારૂની McDowell’s FOR SALE IN PIN.JAB ONLY 750ml ની કંપની રીંગપેક એક બોટલની કી.રૂ.૨૮૯/- લેખે કુલ બોટલ નગ-૩૬ ની કિ.રૂ.૧૦૪૦૪/- મળી કી.રૂ.૧,૭૨,૨૮૪-ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) અક્ષયભાઇ રમેશભાઇ મારકણા ઉ.વ.૨૫ ધંધો વેપાર રહે.અમરેલી,ધરમનગર,ભરાડ સ્કુલ પાસે તા.જી.અમરેલી,
(૨) રમેશભાઇ પરશોત્તમભાઇ મારકણા ઉં.વ.૫૪ ધંધો ખેતી રહે અમરેલી ધરમનગર,ભરાડસ્કુલપાસે તા.જી.અમરેલી
આ કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે સર્વેલ્સ ટીમના હેડ કોન્સ.દિનેશભાઇ સરવૈયા રાજેન્દ્રભાઇ ચૌધરી તથા પો.કોન્સ.જગદીશભાઇ પોપટ, ધવલભાઈ મકવાણા ચિરાગભાઇ માટીયા,અશોકસિંહ મોરી,વનરાજભાઇ માંજરીયા વી. પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230410-WA0112.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *