Gujarat

અમરેલી સીટી પીઆઈ ડી વી પ્રસાદ તથા પ્રોબેશનલ ડીવાયએસપી સી બી સોલંકી સાહેબ એક્શન મોડ માં

એસપી શ્રી હિંમકરસિંહ સાહેબની સૂચના અનુસાર અમરેલીમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઇ અવારનવાર અમરેલી શહેરના લોકોને હેરાનગતિ થતા અવારનવાર ફરિયાદો મળતા અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી પ્રસાદ સાહેબ તથા પ્રોબેશનલ ડીવાયએસપી સી બી સોલંકી સાહેબ દ્વારા અમરેલી ના જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું જાણવા મળતી વિગતો અનુસાર અમરેલીના જુદા જુદા વિસ્તારો જેવા કે લાયબેરી ચોક હવેલી ચોક હરી રોડ ઇન્દિરા શોપિંગ સેન્ટર માર્કેટ રોડ રાજ કમલ ચોક  જેવા જુદા જુદા વિસ્તારો પર પોલીસના કાફલા સાથે લઈ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી વધારેમાં વધારે લોકોને પડતી ટ્રાફિકની મુશ્કેલીઓ અનુસંધાને યોજવામાં આવી હતી વધુ મળતી વિગત અનુસાર અમરેલી શહેરમાં જુદા જુદા વિસ્તારો પર ટ્રાફિકોના નિયમનો ઉલ્લંઘન કરતા લોકોને રોકી કાયદાકીય પાલન કરાવવામાં આવ્યો ત્રીપલ સવારી લાઇસન વગરના લોકોને રોકીને દંડ ફટકારવામાં આવ્યો તથા અમરેલી ના જુદા જુદા વિસ્તારો પર જઈ વેપારી મિત્રો ને ટ્રાફિકની સમસ્યા લઈ અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી પ્રસાદ તથા પ્રોબેશનલ ડીવાયએસપી સી બી સોલંકી દ્વારા ટ્રાફિકના અનુસંધાને માર્ગદર્શન આપવામાં આવ્યું
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG20230214115449_01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *