Gujarat અવસાન નોંધ,, Posted on February 3, 2023 Author Admin Comment(0) લોએજ,, માંગરોળ ના લોએજ ગામના સાધુ સ્વ. શાંતાબેન કાંતિલાલ ગોંડલિયા ઉ.વ. ૧૦૧ તા, ૩-૨-૨૩ ના રોજ રામશરણ પામેલ છે તેઓ સાધુ શ્રી રસિકલાલ કાંતિલાલ ગોંડલિયા (લોએજ), શશીકાંત ભાઈ (ગાંધીનગર), હરસુખલાલ (જુનાગઢ), ઇશ્વરલાલ (માંગરોળ) નાં માતૃશ્રી થાય છે, વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.