હાર્દિક કાનાબાર પ્રાચી
ઘંટીયા
વાઢેર નારણભાઇ તેજભાઈ ઉ.વ 92 તે કાળાભાઈ,મનુભાઈ,ગોવિંદભાઇ, દિલીપભાઈ જેસિંગભાઈ ના પિતાશ્રી તેમજ મયુર,વિકાસ,આકાશ ના દાદા નું તા 15/2/2023 ને બુધવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે બેસણું તા.19/3/2023ને રવિવાર ના રોજ ઘંટીયા મુકામે તેમના નિવાસ સ્થાને સવારે 8 થી 12 રાખેલ છે
