Gujarat

અવસાન નોંધ,,

મુળ માંગરોળના હાલ કેશોદ,,,,રબારી રુડીબેન લક્ષ્મણભાઈ ઘામા (ઉ.વ.93) તારીખ,30/3/23 ના રોજ અવસાન પામેલ છે તે સ્વ. કમલેશભાઈ લક્ષ્મણભાઈ ઘામા, સ્વ. ઘીરુભાઇ, જેઠાભાઈ (નિવૃત્ત કોર્ટ માંગરોળ), પાંચાભાઇ ના માતૃશ્રી થાય છે. સદગત ની ઉતરકીયા તારીખ, 3/4/23 ના રોજ જાગનાથ નગર, તિરુપતી પાઇપની દુકાન સામે કેશોદ મુકામે રાખેલ છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *