હાર્દિક કાનાબાર પ્રાચી
ઉના
મધુરાદાસ (બટુકલાલ) મંગળજીભાઈ જીવાણી
(ઉ.વ.૭૧) (ગીર ગઢડા વાળા) તે પિન્ટુભાઈ ,રાકેશભાઈ , શિલ્પાબેન તેમજ શિતલબેનઅમિતકુમાર સોમૈયા ના પિતાશ્રી તથા જયસુખભાઈ સ્વ:ધનસુખભાઈ તથા સ્વ: હંસાબેન લલિતકુમાર રૂપાભીંડા ,કીર્તિબેન હસમુખલાલ દેવાણી,
ઉષાબેન ભરતકુમાર સુચક ના ભાઈ તેમજ બાબુભાઇ સીદીભાઈ ગંગદેવ , રમેશભાઈ સીદીભાઇ ગંગદેવ તથા બિપીનભાઈ સીદીભાઈ ગંગદેવ ના બનેવી નુ તા: ૦૮-૦૪-૨૩ ને શનિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે.
તેમની પ્રાર્થના સભા તથા સાદઙી
તા: ૧૦-૦૪-૨૩ ને સોમવાર ના રોજ સાંજે
૪ થી ૬ ઉના મુકામે પાતળેસ્વર મહાદેવ મંદીર ખાતે રાખેલ છે