Gujarat

અવસાન નોંધ

માંગરોળ,,,લીલાવંતીબેન જયશુખલાલ પીઠડીયા
તે  જયશુખલાલ પીઠાલાલ પીઠડીયા ના ધર્મ પત્ની, એકતાબેનના માતુશ્રી
 તથા ડો.સચિનભાઈ, અલ્પેસભાઈ,રાસેષના કાકીશ્રી તારીખ ૧૨.૦૩.૨૦૨૩ બુઘવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે,
તેમનુ બેસણુ તારીખ ૧૩-૪-૨૦૨૩ ના રોજ સમય ૪ થી ૬ વાગ્યે તેમના નિવાસસ્થાને
ટાવર પાસે, કેશોદ રોડ, જલઘારા એપાર્ટમેન્ટ -માંગરોળ મુંકામે રાખેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *