ઔદીચ્યા સહસ્ત્ર ઝાલાવાડી, હડીયાણા ચોવીસીના હાલ જાંબુડા, જામનગર ના નિવાસી નીતિનભાઈ રસિકલાલ ત્રિવેદી ના સુપુત્ર, સ્વ. રસિકભાઈ ભાઈશંકર ત્રિવેદી ના પ્રપોત્ર, સ્વ. બટુકભાઈ ભાઈશંકર ત્રિવેદી, જનકભાઈ ભાઈશંકર ત્રિવેદી તથા ભરતભાઈ ભાઈશંકર ત્રિવેદી ના પ્રપોત્ર, જય નીતિનભાઈ ત્રિવેદી, જાંબુડા ના નાના ભાઈ, સ્વ. કિશન નીતિનભાઈ ત્રિવેદી નું દુઃખદ અવસાન ઉં.વ. 21, તા. 19/04/2023 ના રોજ થયેલ છે. તેનું ઉઠમણું તારીખ 20/04/2023, ગુરૂવાર ના સાંજે ૪ થી ૬ નિવાસ્થાને જાંબુડા, જામનગર મુકામે રાખેલ છે.
મો. 9998513149 , 9662091961……..
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :; હડિયાણા…….
