હડિયાણા શ્રી ખભલાવ માતાજીના મંદિર ના પૂજારી અને મેનેજર અને રામાનદી સાધુ સમાજ સ્વ.દિનેશભાઇ શ્રવણભાઈ કુબાવત ઉ.વ. 58 તે બીપીનભાઈ..મનીષભાઈ ના પિતાજી નું તા.05.05.23 ના રોજ દુઃખદ અવસાન થયું છે.
સદગત નું બેસણું તા.07.05.23 ને સોમવારે સાંજ ના 4 થી 5 કલાકે તેમના નિવાસસ્થાને હડિયાણા મંદિર ખાતે રાખવામાં આવેલ છે………………………
રિપોર્ટર :; શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા…….