અમરેલીના માણેકપરા વિસ્તારમાં અસ્થિર મગજના વ્યક્તિ પર ત્રણ થી ચાર લોકોએ હુમલો કર્યો હોય ઇજાગ્રસ્ત ને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવે ત્યારે અમરેલીના ધારાસભ્ય ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા
“રાજકારણ થી પર થઈ ને માનવતા મોટી છે” તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા કૌશિક વેકરીયા
તેમજ ગુનેગારોને સખત માં સખત સજા થાય તે માટે થઈ ને superintendant of police સાહેબ ને સૂચના આપવામાં આવી અને બ્રહ્મસમાજ ના આગેવાનો તેમજ માણેકપરા નાં આગેવાનો સહિત વકીલ શ્રી ઉદયનભાઈ ત્રિવેદી પાસેથી કેસની વિગત મેળવી અને ગુનેગારો ને સખત માં સખત સજા થાય તે માટે થઈ ને સરકાર માં રજૂઆત કરતા ઉપદંડક *શ્રી કૌશિકભાઈ વેકરીયા.*
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


