Gujarat

આઈ વીશ ફિલ્મ ના દિગ્દર્શક નુ  નગર પાલિકા ના પ્રમુખ સહીત આગેવાનો દ્વારા નીધી પુરોહિત ને પ્રોત્સાહન સાથે સન્માન કર્યું 

ગીર સોમનાથ જીલ્લા  ને તેમજ  શહેર ને પ્રોત્સાહન સાથે ઉજાગર કરવા માટે સફળ દિગ્દર્શક તરીકે ફરજ સાથે ગુજરાતી રંગભૂમિના ક્ષેત્ર પર  આજે સાંચી સિનેમા પર ગુજરાતી રંગમંચ પર ગીર સોમનાથ જીલ્લા નુ તેમજ વેરાવળ શહેર ને મનોરંજન ક્ષેત્રે પોતાની અમુલ્ય યોગદાન સાથે ગુજરાતી ફિલ્મ
આઈ વીશ ફિલ્મ ના દિગ્દર્શક તરીકે ફરજ સાથે આ ફિલ્મ બનાવનાર નીધી બેન પુરોહિત દ્વારા   નિર્માણ પામેલીઆ ફિલ્મ ના શો માં વેરાવળ પાટણ સંયુકત  નગર પાલિકા ના પ્રમુખ પિયુષ ભાઈ ફોફ્ંડી સીનીયર સીટીઝન ક્લબ ના  મેમ્બર્સ તેમજ શ્યામ ભાઈ નાથવાણી
 ઝવેરી ભાઈ ઠકરાર ગર્લ્સ સ્કુલ સ્ટાફ  અંકુર ભાઈ અઢીયા  દક્ષિતા બેન અઢીયા સહીત આગેવાનો તેમજ સોની હીરાબેન પ્રભુ દાસ સોની સતીકૂવરસેવા સમીતી દ્વારા  ફિલ્મ ના દિગ્દર્શક નુ પુષ્પ મોમેન્ટો અને સાલ ઓઢાડી ને પ્રોત્સાહન સાથે સન્માન કર્યું હતું જેમાં સમગ્ર ગીર સોમનાથ વેરાવળ ને પ્રોત્સાહન સાથે મનોરંજન પૂરું પાડવાની સાથે ગુજરાતી રંગભૂમિ પર આજના સમયમાં ઉજાગર કરી ગુજરાતી ફિલ્મ ગૌરવ વધારતા નિધી બેન પુરોહિત દ્વારા આઈ વિશ ફિલ્મ ની અમુલ્ય પ્રતિભાવ સાથે નિ ફિલ્મ ના દિગ્દર્શક ક્ષેત્રે પોતાનુ કાર્ય મહેનત સાથે આ ફિલ્મ બનાવનાર નીધી બેન પુરોહિત ને અભિનંદન અને હાર્દીક શુભેચ્છા પાઠવવા આવી હોવાનું પત્રકાર સોની યોગેશ  ભાઈ પી સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું

IMG-20230604-WA0073.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *