Gujarat

આજરોજ ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા ના પ્રથમ દિવસે ભાટપુર પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે કુમકુમ ચાંદલા કરી સાકર અને ફુલ આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલે શુભેચ્છાઓ પાઠવવી.

આજે રાજ્યમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા હોય ત્યારે ભાટપુર પરીક્ષા કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ સહિતના આગેવાનોએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230314-WA0068.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *