Gujarat

આજરોજ 21 છોટાઉદેપુર લોકસભા સાંસદ ખેલ સ્પર્ધા -૨૦૨૩ અંતર્ગત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ આંતરિક તાલુકા ક્રિકેટ રમતનો શુભારંભ સાંસદ ગીતાબેન રાઠવા ના હસ્તે કરવામાં આવ્યો. જે અંતર્ગત એકલવ્ય સુખી પરીવાર ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહી રમતનો પ્રારંભ કરાવ્યો. 

જેમાં ઉપસ્થિત જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા તથા જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ તેમજ જિલ્લા પંચાયત ના સભ્યુંઓ તથા તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા ઉપપ્રમુખ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230225-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *