આજ રોજ જામનગર ઓકેશન બેનકવેટ હોલ.1લા માળે માણેક સેન્ટર ખાતે અખીલ ભારતિય પત્રકાર સુરક્ષા સમિતી જામનગર યુનિટ પદાધિકારીઓને નિમણુંક પત્ર વિતરણ સમારોહ નારાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાન જીગ્નેસભાઈ કાલાવડીયા તેમજ અતિથી વિષેશ વિકિભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર યુનિટના પદાધિકારીઓ ને નિમણુંક પત્ર વિતરણ કરવા નો ભવ્ય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મોહોદય શ્રીમાન અજયસિંહ પરમાર તેમજ જામનગર તેમજ દેવભુમી દ્વારકા જીલ્લાના પ્રભારી ઈનાયતખાનપઠાન તેમજ પત્રકાર પિપી પરમાર.. પત્રકાર બકુલભાઈ ભોલા પત્રકાર.. કોમીલ મણીયાર પત્રકાર.. પરેશ કનખરા પત્રકાર.. વિપુલ આહીર પત્રકાર.. સમીર મ્હેતા (PRO).. નિતેષ મ્હેતા પત્રકાર.. પિનાકનીબેન ભટ્ટ પત્રકાર.. વૈયભવી ખેતીયા પત્રકાર.. જીગ્નેસ રાવલ પત્રકાર.. શરદ એમ. રાવલ પત્રકાર.(કારોબારી સભ્ય હડિયાણા).. હાજી દોદાણી પત્રકાર.. યોગેસ ઝાલા પત્રકાર.. કિરીટ હરિયાણી પત્રકાર.. (PRO)કાશીમ અયબાની પત્રકાર.. બંન્ને બેહેનો cws news યુવા પત્રકાર.. જામનગર મોર્નિંગ દૈનિક પત્રકાર પ્રજલ ભાઈ પત્રકાર.. સંજુ રાજપુત પત્રકાર.. જોયતિ ન્યુઝ સાથે પત્રકાર ઝાહીર મીર વગેરે પત્રકાર મિત્રો ની ઉપસ્થિત માં રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેસભાઈ કાલાવડીયા અખીલ ભારતિય પત્રકાર સુરક્ષા સમિતી કાર્ય વીશે તેમજ સંગઠન તેમજ સંકલ વિશે વિસ્તાર થી માર્ગદર્શન આપિયો હતો.. તેમજ આગામી દીવસોમાં જામનગર ખાતે પત્રકાર સ્નેહેમીલના આયોજન અંગે વિસ્તાર થી જાણકારી પત્રકાર ઈનાયતખાનપઠાન ખાનસાહેબે આપી હતી.. જેમાં સર્વ ઉપસ્થિત પત્રકાર મીત્રો દ્વાર પુરો સયોગ આપવા જણાવ્યુહતુ.. જયહીન્દ લી.આપનો સાથી મિત્ર ઈનાયતખાનપઠાન..


