Gujarat

આજ રોજ જામનગર ડેપો ખાતે ફરજ બજાવતા ડ્રાઈવર શ્રી વિજયસિંહ એસ. ચુડાસમા વઈમર્યાદા થી નિવૃત્ત થઈ ગયેલ છે.

આજ રોજ જામનગર ડેપો ખાતે ફરજ બજાવતા ડ્રાઈવર શ્રી વિજયસિંહ એસ. ચુડાસમા વઈમર્યાદા થી નિવૃત્ત થઈ ગયેલ છે. જેથી તેને જામનગર ડેપોમાથી ફૂલપુષ્પ અર્પણ કરીને  નિવૃત્તિ આપેલ છે.જેમાં જયુભાં હેડ મિકેનિકલ.. વાળા ભાઈ તથા વર્કશોપ સ્ટાફ  વતી વિદાઈ આપેલ છે…………………
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા…..

IMG-20230228-WA0079.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *