Gujarat

આજ રોજ જોડિયા તાલુકા હેલ્થ કચેરી અને હડિયાણા પ્રા.આ. કેન્દ્ર હેઠળ તાલુકા શાળા ખાતે વીસ્વ મેલેરિયા દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી…

આ કાર્યક્રમ માં જોડિયા ખાતે તાલુકા હેલ્થ અધિકારી ડો. એસ.એમ.સોમેયા..જેઠાલાલ આઘેરા.. વલ્લભભાઈ ગોઠી.. બી.કે.ગોધાણી.બ્લોક હેલ્થ કચેરીના વીણાબેન પડ્યા(THV). ડો.સેજલબેન કરકર (RBSK. MO) તમામ સ્ટાફ  અને હડિયાણા તાલુકા શાળા ના આચાર્ય અને શિક્ષક ગણ અને પ્રા. આ.કેન્દ્ર ના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ ને અને આશા વર્કર બહેનો તમામને મેલેરિયા વિશે ની યોગ્ય જાણકારી આપવામાં આવી હતી………………………………..
રિપોર્ટર :; શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા……………….

IMG20230425094343.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *